આજની રાત

જની રાત એ જ રાત છે જે રાત તમારે તમારી ઈચ્છા કે જે મનની પ્રચંડ શક્તિઓ થી દબાવેલ છે એને માર્ગ આપવાનો સમય આ જ છે.
       જે એને મુકત કરી દો.... જીવન ને એની રાહ મુજબ આગળ વધવા દો.... તમારા અંદરની સુક્ષ્મ મધુર શક્તિશાળી ધ્વનિ સાંભળવાનો સમય આવી ગયો છે.
        મનમાં રહેલી પ્રચંડ દબાયેલા શક્તિઓને બહાર લાવી આજે દુનિયા ને બતાવી દો કે અમે પણ કાંઈ કરવાની હિમાયત રાખીયે છીએ.
        મારુ કહેવું એ જ છે કે તમે તમારી એક નિષ્ફળતા માટે નિરાશ થશો નહિ... નિષ્ફળતા ને તમારી તાકાત બનાવી હજુ જોર પૂર્વક  પ્રયત્ન કરી તો જુઓ
       તમારા અંદર પ્રચંડ સૂસુપ્ત શક્તિઓનો ભંડાર છલોછલ ભરેલો છે એક વાર ઉભરાઈ તો જુઓ ના કે કરમાઈ.....
        બસ આજે આટલું જ .. ..
ગમે તો શેર કરજો...
કદાચ તમારા થકી કોઈ નું જીવનપરિવર્તન થાય....
બાકી નવું આવતી વખતે......🙌

Comments

Popular posts from this blog

આજની સવાર