આજની સવાર

                   ખૂબ જ સુંદર સોહામણી સવાર લઈને આવતો આ સૂર્ય પણ આપણને શીખવે છે કે જીવનમાં નિયમિતતા જરૂરી છે.
                   જીવન માં નિયમિતતા લાવવાથી પેહલા તો સમય બચશે.અને સમય બચશે.સમય જ જીવન છે.
                  આપણી અનિયમિતતા જ આપણા જીવન ને અસ્ત વ્યસ્ત કારી નાખે છે.જેમ કે ઓફિસે પહોંચવાનો સમય સવારના 9:00 વાગ્યાનો છે અને ઘરથી ઓફિસ પહોંચતા લાગતો સમય 15 મિનિટ હોય તો સવારના 8:45 ને બદલે 8:30 સે નીકળવું જોઈએ . આનાથી બે ફાયદા થશે એક તો સમયસર પહોંચી જશો અને બીજો ફાયદો શારીરિક સ્ટ્રેસ નહીં રહે કારણકે ઉતાવળ કરવાથી સ્ટ્રેસ વધે છે.જેનાથી હોર્મોનિક ઇનબલેન્સ ઉત્પન્ન થાય છે.જેથી તમારો મૂડ ખરાબ થઈ જશે..
          
તો યાદ રહેશે ને મિત્રો...
                     થોડું વહેલા નિકળવાથી શારીરિક અને માનસિક સ્થિતિ સારી થાય છે અને સાથે સાથે સામાજિક વ્યવહારો પણ સારા થશે.
       ગમે તો  શેર કરજો મિત્રો.
     
     આ એક સૂક્ષ્મ પ્રયાસ છે કે મારા થકી કોઈ નું જીવન પરિવર્તન થાય.....

Comments

Popular posts from this blog

આજની રાત